OUR DOCTORS

ઝવેરી મંગળજી વમળશી ડીસ્પેન્સરી

પરીખ હોસ્પિટલ  (મહાજન હોસ્પિટલ)

Page Title

Home / OUR DOCTORS

અમારા ડૉક્ટર

ઓર્થોપેડિક, જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને આર્થ્રોસ્કોપીક સર્જરી

ડૉ. શાલિન પટેલ

  • ફુલટાઈમ ડૉક્ટર  

    M.S.ORTHO.,FIAS,FIJRS    

    Consultant Arthroscopy & Joint Replacement Surgeon

    Deformity Correction Illizarov Specialist

    ઓર્થોપેડિક,જોઇન્ટ  રિપ્લેસમેન્ટ અને  આર્થ્રોસ્કોપી સર્જન  

    દરરોજ ઓ.પી.ડી.સમય સવારે ૯:૦૦ થી ૧.૩૦,  બપોરે ૪:૦૦ થી ૭:૦૦

                

ડૉ. નરેશ ચૌધરી

પાર્ટટાઈમ ડૉક્ટર  
M.S.ORTHO.,Endoscopic Spine Surgeon   

ડૉ. નિશાંત ચૌહાણ

પાર્ટટાઈમ ડૉક્ટર  
M.S.ORTHOPAEDIC
Pediatric Orthopaedic Surgey Fellowship        

લેપ્રોસ્કોપીક, જનરલ,ગેસ્ટ્રો અને યુરોલોજી સર્જરી

ડૉ. કુશ પટેલ

M.S.,FMAS

ફુલટાઇમ ડૉક્ટર

જનરલ,લેપ્રોસ્કોપીક તેમજ યુરોલોજી સર્જન

દરરોજ ઓ.પી.ડી સમય સવારે ૯.૦૦ થી ૧.૩૦     બપોરે ૩.૩૦ થી ૬.૩૦

ડૉ.એ .એમ .પટણી

એમ.એસ.જનરલ સર્જન 
ઓનરરી જનરલ સર્જન 

ડૉ.નિસર્ગ પી. પટેલ

DNB Gastroenterology

વિઝીટીંગ ડૉક્ટર

પેટઆંતરડા અને લીવરના રોગોનાં સુપર સ્પેશ્યાલીસ્ટ

દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે સવારે 10 થી 12 



મેડીસીન વિભાગ

ડૉ.યશપાલ જી. ડાભી

MD[Medicine]

ફુલટાઇમ ડૉક્ટર

ફિઝિશિયન,ડાયાબીટોલીજીસ્ટ અને કાર્ડિયોલોજીસ્ટ 

દરરોજ ઓ.પી.ડી.સમય સવારે ૯:૦૦ થી ૨ :૦૦

                                      બપોરે ૪:૦૦ થી ૭:૦૦


ડેન્ટલ સર્જરી વિભાગ

ડૉ.સતીષ બી.ચૌધરી

ફુલટાઇમ ડેન્ટલ સર્જન (B.D.S)
દરરોજ સવારે : ૯.૦૦ થી ૧.૩૦
             બપોરે ૩.૩૦ થી ૬.૩૦

ડૉ.જીગ્નેશ જી.મહેશ્વરી

વિઝિટીંગ ડૉક્ટર

M.D.S
ઓરલ અને મેક્સિલોફેસિયલ સર્જન

વિઝીટીંગ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર્સ

નેફ્રોલોજી (કિડની રોગ વિભાગ)

ડૉ.વિશ્વેશ ડી.પટેલ

MD, DM (Nephrology)

વિઝિટીંગ નેફ્રોલોજીસ્ટ
દર શુક્રવારે ૧૧.૦૦ થી ૧૨.૩૦

કેન્સર સર્જન વિભાગ

ડૉ. મનીષ સાધવાણી

M.S., M.Ch.  (Onco Surgeon) 

વિઝિટીંગ કેન્સર સર્જન 
દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે  બપોરે  ૧૨:૩૦ થી ૦૨:૩૦ 

ડૉ. દિનેશ ચૌધરી

M.S., FELLOWSHIP IN SURGICAL ONCOLOGY

વિઝિટીંગ કેન્સર સર્જન 
દરરોજ સવારે (ONCALL) 

મનોચિકિત્સક વિભાગ (સાઈક્રિયાટિક)

ડૉ. કલ્પેશ જે. ઇલાસરિયા (પટેલ)

M.D. (Psychiatrist) 

વિઝિટીંગ મનો ચિકિત્સક સર્જન 
દરરોજ સવારે  ૧૦:૦૦ થી ૧૧:૦૦ 

ચેસ્ટ ફિજીશીયન વિભાગ

ડૉ.દિવાંક્ષ ઓઝા

M.D., Respiratory Medicine

વિઝીટીંગ પલ્મોનોલોજીસ્ટ (ચેસ્ટ ફિજીશીયન )
દર બુધવારે સાંજે ૪:૦૦  થી ૫:૦૦ 

ન્યૂરો સર્જન વિભાગ

ડૉ. ચિરાગ વી. પંચાલ

MS, M.C.H.  (Neurology)

વિઝિટીંગ ન્યૂરો સર્જન (મગજના રોગોનાં નિષ્ણાંત )
દર શુકવારે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ 

ઈ. એન. ટી. સર્જરી વિભાગ

ડૉ ચિરાગ બી.મહેતા

M.S. (ENT Surgery) 

વિઝિટીંગ ઈ.એન.ટી સર્જન 
દર મંગળવારે,ગુરુવારે સાંજે ૪:૦૦ થી ૫:૦૦ 

ડૉ.એમ.એમ. મેમન

M.S. (ENT Surgery) 

વિઝિટીંગ ઈ.એન.ટી સર્જન 
દર સોમ, બુધ, શુક્ર અને શનિવારે  સાંજે ૪.૦૦ થી ૫.૦૦

ચામડી રોગ વિભાગ (ડર્મેટોલોજી)

ડૉ.પાર્થ જે મોદી

M.D. (Dermatology)

વિઝીટીંગ સ્કીન સ્પેશ્યાલીસ્ટ
દર સોમ,ગુરુ,શુક્રવારે સાંજે ૫:૦૦ થી ૬:૦૦ 

ડૉ. માનસી કે. ટેલર

M.B.D.V.D (Dermatology)

વિઝીટીંગ સ્કીન સ્પેશ્યાલીસ્ટ

દરરોજ સોમવાર થી શનિવારે સવારે ૧૦:૦૦ થી ૧:૦૦